Mahila Mandal

About Mahila Mandal

શ્રી લાલચુડા કડવા પાટીદાર મહિલા મંડળની સ્થાપના વર્ષ 1984 થી કરવામાં આવી હતી જે ઉત્તરોત્તર પ્રગતિ કરી આજે વટવૃક્ષ બની ચૂક્યું છે જેમાં ત્રણ હજારથી વધુ સભાસદો તથા સો થી વધુ મુરબ્બી સભાસદો છે.

આજે સ્ત્રી દરેક ક્ષેત્રમાં પોતાનું શ્રેષ્ઠ જોગ દાન આપી સમાજ માટે ઉદાહરણરૂપ કાર્યો કરી રહી છે. ત્યારે સદર મંડર આવા કર્મનિષ્ઠ બહેનોની સેવા પરાયણતા, સંપૂર્ણ, સદભાવ, સત્કર્મ, અને સામૂહિક પ્રયત્નો ની જીવન જ્યોત છે. મંડળ દ્વારા સામાજિક, શૈક્ષણિક તથા આર્થિક પગભર થવા માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ છે જેમાં બહેનો હોસ્પિટલ પોતાની ભાગીદારી દ્વારા પોતાની વિશેષતા પ્રદર્શિત કરી સ્ત્રી હોવાનો કરવા મેં શું કરે છે. જે ની ઝાખી નીચે મુજબ છે.
 

આમ મહિલા મંડળના વિકાસમાં સહભાગી તમામ આદરણીય ભાઈઓ - બહેનો - વડીલો - દાતાશ્રીઓ નાં આ તબક્કે આભાર માની વિનંતી કરું છું. કે આવો આવી પરોપકારી પ્રવૃત્તિઓ દ્વારા સમાજ દેશ-દુનિયામાં સ્વની જીવંત રાખી શ્રી લાલચુડા કડવા પાટીદાર (મા ઉમિયા ના સંતાનો) હોવાનો ગર્વ અનુભવીએ.

જય ઉમિયા માં...!
 
શ્રીમતી નીતાબેન રાજેન્દ્ર કુમાર પટેલ 
પ્રમુખ
શ્રી લાલચુડા કડવા પાટીદાર મહિલા મંડળ

We Work Togather

Our Activities
Kelavani Mandal
Kelavani Mandal

We help you to grow up your success business and solution for your impressive projects.

Yuvak Mandal
Yuvak Mandal

We help you to grow up your success business and solution for your impressive projects.

Mahila Mandal
Mahila Mandal

We help you to grow up your success business and solution for your impressive projects.